NEW Year Resolution/નવા વર્ષ ના સંકલ્પો

गीत गाता हूँ मैं गुनगुनाता हूँ मैं
मैं ने हँसने का वादा किया था कभी
इसलिये अब सदा मुस्कुराता हूँ मैं

ये मुहब्बत के पल कितने अनमोल हैं
कितने फूलों से नाज़ुक मेरे बोल हैं
सब को फूलों की माला पहनाता हूँ मैं
मुस्कुराता हूँ मैं
गीत गाता हूँ मैं …

रोशनी होगी इतनी किसे थी खबर
मेरे मन का ये दर्पण गया है निखर
साफ़ है अब ये दर्पण दिखाता हूँ मैं
मुस्कुराता हूँ मैं
गीत गाता हूँ मैं …આજે સવારે સાયકલ ચલાવતા ઇચ્છાનાથ મહાદેવ ના દર્શન કયા પછી આ ગીત ગુન ગુનાવા લાગ્યો જેના શબ્દો ઉપર નેટ પર થી શોધી ને મુક્યા છે અને આ ગીત ના શબ્દો છે તે પ્રમાણેના કમીટમેન્ટ નવા વર્ષ ના પ્રથમ દિવસે કર્યા હોઈ તે યાદ આવ્યા કે જે બહુ જ સરળ રીતે થાય તેવા છે જેમ કે
૧ :આ ગીત આગળ ચાલે છે તે મુજબ ?મેને હસને કા વાદા કિયા થા કભી ઇસ લિયે સદા મુસ્કુરાતા હું મેં
તો આ સાથે હું હવે નો દરેક દિવસ કોઈક ને કોઈક ગીત ગાતો રહીશ ગુન ગુનાવતો રહીશ ….અને લાફીગ ક્લબ ની પ્રવૃત્તિ સાથે જોડાયા ની સાથે હસવા નો અને હસાવવા નો વાયદો કર્યો હતો તે યાદ રાખીશ સાથે બી.જે. મેડીકલ કોલેજ માં ભણતા હતા ત્યારે radiology deprtment જે વોર્ડ D 2 હતો તેના દરવાજા ની ઉપર એક સુવાક્ય લખ્યું હતો ? Smile does not cost anything but it spreads HAPPINESS તો ત્યાર થી કરેલું કમીટમેન્ટ મને અને મારા દર્દીઓ ને ખુબ ફાયદો આપ્યો છે તો મને મળેલ સુંદર વ્યવસાય માટે પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે આભાર ની લાગણી સાથે દરેકે દરેક ને સુખ આપતો રહીશ
૨: બીજી કડી
ये मुहब्बत के पल कितने अनमोल हैं
कितने फूलों से नाज़ुक मेरे बोल हैं
सब को फूलों की माला पहनाता हूँ मैं
मुस्कुराता हूँ मैं
गीत गाता हूँ मैं …
પ્રેમ ની અને તેમાં પણ વિશુધ્ધ પ્રેમ કે જેને બિન શરતી પ્રેમ એટલે કે Unconditional LOVE ની ક્ષણો ખુબજ કીમતી છે
અને જે ધ્યાન પછી ઉદભવતી હોઈ છે અને એવા ભાવ જાગે સ્નેહ જાગે સદ ભાવ જાગે મૈત્રી જાગે કરુણા જાગે અને મારા વાણી વર્તન વ્યવહાર એવા બને કે જેથી સૌ નું કલ્યાણ ..સૌ નું મંગલ થાવ સૌ ને સ્વસ્થતા પ્રાપ્ત થાવ
ॐ सर्वे भवन्तु सुखिनः।
सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु।
मा कश्चित् दुःख भाग्भवेत्॥
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
સો ને સ્વસ્થતા મળે સૌ રોગમુક્ત બને સૌ ને દિવ્યતા મળે
સર્વથા સૌ સુખી થાવો ,સમતા સૌ સમાચારો
સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વ શાંતિ વિસ્તારો
૩ :
.. रोशनी होगी इतनी किसे थी खबर
मेरे मन का ये दर्पण गया है निखर
साफ़ है अब ये दर्पण दिखाता हूँ मैं
मुस्कुराता हूँ मैं
गीत गाता हूँ मैं.
આટલી બધી હળવાસ થશે આટલી બધી સ્પષ્ટતા થશે એ કોને ખબર હતી કે મારા મન ના વિકારો દુર થઈ ગયા અને તેજ મન નો આયનો હું દેખાડું છું અને હું અંદર થી નીપજતું હાસ્યઅનુભવી રહ્યો છું અને પ્રભુ નું ગીત તમારી સાથે વ્યક્ત કરી રહ્યો છું ..
ડો મહેશ મંગળદાસ શાહ MO:9825115863
મંગલ હોલીસ્ટીક હેલ્થ
નવસર્જન હોસ્પીટલ હીરા મોદી ની શેરી સગરામપુરા સુરત ૩૯૫૦૦૨

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *