જગત જીવન અને દિવ્યતા ૨ જાન્યુવારી ૨૦૧૮

આજે ૨ જો દિવસ કે હું આ લખવા બેઠો છું કેમ?

કારણ કે મેં કહ્યું હતું માટે ગઈ કાલે મેં મારા નવા વર્ષ ના સંકલ્પ વિષે વાત કરી હતી આજે જગત જીવન અને દિવ્યતા વિષે આ ગીત ની મદદ લઈશ ફિલ્મ મધર ઇન્ડિયા

दुनिया में हम आये हैं तो जीना ही पड़ेगा

जीवन है अगर ज़हर तो पीना ही पड़ेगा

दुनिया …

गिर गिर के मुसीबत में सम्भलते ही रहेंगे

जल जाएं मगर आग पे चलते ही रगेंगे

ग़म जिसने दिये हैं बही ग़म दूर करेगा

दुनिया …

औरत है वही औरत जिसे दुनिया की शर्म है

संसार में बस लाज ही नारी का धर्म है

ज़िन्दा है जो इज़्ज़त से वही इज़्ज़त से मरेगा

दुनिया …

मालिक है तेरे साथ न डर ग़म से तू ये दिल

मेहनत करे इन्सान तो क्या काम है मुश्किल

जैसा जो करेगा यहाँ वैसा ही भरेगा

दुनिया …

જન્મ થવો કયા થવો કયા માતા પિતા મળવા કઈ યોની માં થવો તેમાં આપણી પસદંગી હોઈ તેવું દેખીતી રીતે લાગતું નથી પણ આવીજ ગયા છે તો મોટા ભાગે બોજરૂપ લાગે છે ઘણી વાર સંજોગો પરિસ્થિતિ ઝેર જેવી લાગે પરંતુ જીવન તો દિવ્ય તત્વ ની ભેટ છે તો તેતો જીવવા નું જ છે ત્યારે કૈક દબાણ નો એહસાસ થવો સ્વાભાવિક છે પરંતુ આપણા હાથમાં મેહનત અને વિવેક સિવાય છે પણ શું? અને એક વિશ્વાસ એક શ્રદ્ધા કે જેને દુઃખ આપ્યું છે તેનો ઉપાય પણ આપ્યો જ હશે જે હાલ મને ખબર નથી પણ ઉપાય તો છેજ …તેવો વિશ્વાસ છે અને તે વિશ્વાસ થી જીવન જીવવવા નું છે અને માલિક પ્રભુ કે કોઈક દિવ્ય તત્વ આપણી આસપાસ કે આપણી અંદર જ છે અને પછી ડર શાનો?

શું તે ડર

જીવન સમાપ્ત થાય જાય તેનો છે?

શું તે ડર માંદગી નો છે ?

શું તે ડર જે સુખ સંપતિ વ્યક્તિઓ છે તે જતા રેહશે તેનો છે? ગરીબ થય જવાનો ડર

શું તે જે નથી દેખાતું (ભવિષ્ય નો) છે Fear of unknown or unseen

જે ડરી ગયો તે તો ગયો જો ડર ગયા વો મરને સે પેહલે હી મર ગયા

મેહનત કરવાની અને કર્મ નો નિયમ જેવું વાવો તેવું લણો તેના પર વિશ્વાસ રાખવો

અહીં અગત્ય ની વાત અંદર ની શક્તિ દિવ્ય તત્વ ની કે જેનું સન્માન કે જેને પ્રેમ કરવા નો છે

આત્મ સન્માન અને આત્મ શક્તિ ને સાથે રાખી ને મેહનત કરવાની તો આજ જીવન ઝેર નહિ અમૃત સમાન લાગશે

અસ્તુ …આજ ની વાત ….બોલીવુડ ના ગીતો નું આપણા સૌના જીવન માં મોટું પ્રદાન છે તો તે પ્રત્યે આભાર ની લાગણી સાથે

ડો મહેશ મંગળદાસ શાહ Mo:9825115863

Mangal Holistic Health

Navsarjan Hospital  

Sagrampura Surat – 395002

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *