Peace શાંતિ

Be cool be calm Be at peace
અંદર થી શાંત વ્યક્તિ ને બહાર ના સંજોગો ગમે તે થાય કે ગમે તે હોઈ તેને અસર નથી કરી
શકતા …
સજગતા awareness કેળવવી પડે ….
કેવી રીતે …How ?
બહાર ની દુનિયા
અંદર ની દુનિયા અને સાચી શાંતિ તો અંદર ની જ છે……………..
૯૯.૯૯ % લોકો માટે બહાર ની શાંતિ અંદર ની શાંતિ પર અસર કરે છે
અને તેથીજ બહાર ના સંજોગો વ્યક્તિઓ અને મારી અનુકુળ હોઈ તો હું શાંત …અને તેથીજ
આપણે તે માટે મેહનત કરીએ છે….આપણી ઝંખના
અનુકુળ પરિસ્થિતિ વ્યક્તિ અને વસ્તુ માટે ની જ હોઈ છે અને ..
એક વિચિત્ર ઘટમાળ
Having doing Being

ચાલે છે ..
અને તે હમેશા શકય પણ નથી હોતું …
શાંતિ જેનો જે અનુભવ અસ્થાયી હોઈ છે ….હવે
આપણે એ વિચારીએ કે ઇચ્છિત વસ્તુ પરિસ્થિતિ કે સંજોગો માટે પ્રયત્ન કરતી વખતે આત્મનિરીક્ષણ
કરવું જોઈએ મને વિશ્વાસ છે કે નહિ …
અને આવો વિશ્વાસ અંદર થી શાંત વ્યક્તિ જ રાખી શકે..
અને તે માનસ આત્મનિરીક્ષણ કરવાની ટેવ વાળો સમતા ને ક્ષમતા વાળો હોવો જોઈએ
અને તે કેળવવા માટે રોજ સુતી વખતે સવારે ઉઠયા પછી અને દિવસ ના આરામ ના સમય માં
શાંત રીતે બેસી ને કે સુતા સુતા
સ્થિર રેહવું
આત્મ નિરીક્ષણ કરવું
આત્મ જોઈ નથી શકતા પરંતુ
પરંતુ શ્વાસ ના માધ્યમ તેના સહારે સહારે તેનો એહસાસ કરી શકાય
શ્વાસ ને જોવા માટે આંખો બંધ કરી શરીર ઢીલું કરી એકજ સ્થિતિ માં
કયા તો બેઠા બેઠા ..ઊભા ઊભા ..કે સુતા સુતા
પેહલા શરીર માથા થી પગ સુધી અને પગ થી માથા સુધી જોવું
આપનું ધ્યાન વારે વારે શરીર ની તકલીફ પર જતું હોઈ તો તે માટે
સારવાર કરાવવી
શાંત થવા થી જ શ્વાસ આવે છે અને જાય છે તે અનુભવી શકાય છે …
મન ને કેળવવું પડે તેની સાથે મૈત્રી પૂર્ણ વ્યવહાર આપનું ધ્યાન શ્વાસ પર
સ્થિર કરી શકાય છે ..જીવન ના મોટા ભાગ ના સમય માં શ્વાસ સરળતા થી ચાલે જ છે
ને ખુબજ શાંતિ અંદર ની શાંતિ નો અનુભવ કરી શકાય છે
અને વિકટ સંજોગો સમય વ્યક્તિઓ સાથે આપણે સરળતા થી કામ પર પડી શકાય છે.
આને શ્વાસ નું ધ્યાન Meditation on Breathing પણ કહે છે
અને અનુભૂતિ ના સ્તર પર એ આવે છે કે શાંતિ અંદર જ છે
અસ્તુ …. ડો.મહેશ એમ. શાહ