ફૂલ તુમ્હે ભેજા હે ….ફૂલ નહિ મેરા દિલ હે ૬/૧/૨૦૧૮

બગીચા માં રસ્તા માં હિલ સ્ટેશન પર ટ્રેકિંગ માં ફરતા સુંદર મજા ના ફૂલો આંખ ને જોવાના નાકને સુંઘવા ના હાથ ને અડકવા ના ગમે અને મનને ભાવિત કરે છે અને જયારે આપણે આપણી લાગણી વ્યકત કરવા શબ્દો ઓછા પડે ત્યારે પુષ્પો નો ફૂલોનો સહારો લઈએ છીએ અને આ ગીત માં પત્ર સાથે મોકલાયેલ ફૂલ ફૂલ નથી પરંતુ મારું દિલ છે કે જે પ્રેમિકા પોતાના પ્રીતમ ને પત્ર થી જણાવવા વિંનતી કરે છે કે તારા માટે યોગ્ય છે કે નહિ …હવે પત્ર નું સ્થાન એસ એમ એસ વોટ્સએપ કે ઈ મેલે લીધું છે પરંતુ ફૂલ નું મહત્વ વધતું જ જાય છે .ફૂલ પ્રેમ ની અભિવ્યક્તિ નું હાથવગું સાધન છે ..પ્રેમ અને તેમાં પણ બિનશરતી પ્રેમ ,વિશુદ્ધ પ્રેમ માપી નથી શકતો ..જોઈ નથી શકતો પરંતુ એહસાસ ..અનુભવી શકાય છે અને તે અનુભવવા માટે એક લાગણી સભર દિલ હોવું જરૂરી છે અઢી અક્ષર નો શબ્દ પ્રેમ માટે સંત કબીર એ ગયું :

પોથી પઢ પઢ કે પંડિત હુવા ન કોઈ

ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોઈ

ગજબ ની તાકાત છે ..

ભગવાન મહાવીર બુદ્ધ કૃષ્ણ કે જીસસ ના પ્રેમ ની કેટલી બધી તાકાત છે કે તેવો નો પ્રેમ આપણને જીવન જીવવા નું બળ પૂરું પાડે છે .આપણે પણ આપણી જાત ને ખુબ ખુબ પરમ કરીએ આપણી જાત સંતૃપ્ત થાય અને તે પ્રેમ બધી દિશામાં વહે ..અને આખા વિશ્વ માં પ્રેમ જ પ્રેમ અને શાંતિ રહે

 

આજના ગીત ના શબ્દો

फूल तुम्हें भेजा है ख़त में

फूल नहीं मेरा दिल है

प्रीयतम मेरे तुम भी लिखना

क्या ये तुम्हारे क़ाबिल है

प्यार छिपा है ख़त में इतना

जितने सागर में मोती

चूम ही लेता हाथ तुम्हारा

पास जो मेरे तुम होती

फूल तुम्हें भेजा है ख़त में …

 

नींद तुम्हें तो आती होगी

क्या देखा तुमने सपना

आँख खुली तो तन्हाई थी

सपना हो न सका अपना

तन्हाई हम दूर करेंगे

ले आओ तुम शेहनाई

प्रीत लगा के भूल न जाना

प्रीत तुम्हीं ने सिखलाई

फूल तुम्हें भेजा है ख़त में …

 

ख़त से जी भरता ही नहीं

अब नैन मिले तो चैन मिले

चाँद हमारी अंगना उतरे

कोई तो ऐसी रैन मिले

मिलना हो तो कैसे मिले हम

मिलने की सूरत लिख दो

नैन बिछाये बैठे हैं हम

कब आओगे ख़त लिख दो

फूल तुम्हें भेजा है ख़त में …

 

ડો મહેશ મંગળદાસ શાહ Mo:9825115863

Mangal Holistic Health

Navsarjan Hospital 

Sagrampura Surat – 395002