Sit quietly …
Close Your Eye
Relax self
Watch at Nostril
BREATH is coming IN after a pause BREATH going OUT again a pause and
BREATH is coming IN after a pause BREATH going OUT again a pause and
Observations on breath seem and sound simple Yes it is simple and very effective
Of course it is very SIMPLE with practice
So Practice, Practice, Practice till YOU BE A MASTER
શ્વાસ પર નું ધ્યાન
શાંતિ થી બેસો
આંખો બંધ કરો
જાત ને શીથીલ કરો
નાક ના દરવાજા નસકોરા ને જુવો
શ્વાસ અંદર આવી રહ્યો છે તેને જુવો અને એક વિરામ બાદ જુવો કે શ્વાસ બહાર આવી રહ્યો છે ફરીથી એક વિરામ
શ્વાસ ને જોવો ખુબજ સરળ લાગે છે અને હા તે ખુબજ સરળ અને અસરકારક છે
હા તે અભ્યાસ થી મહાવરા થી રીયાઝથી ખુબજ સરળ છે
અને તેથી જ અભ્યાસ ચાલુ રાખો કે જ્યાં સુધી તમે નિપૂર્ણ બનો
Dr.Mahesh M.Shah Surat